# GPSC 2026 | Gujarat Budget 2026-27 | Most Important Topics | Shruti Panchal Ma'am GPSC Rank 9

https://www.youtube.com/watch?v=Q8DEpPfnzw0
Translation: en

[00:01] હાય ગાઈસ કેમ છો બધા સો જે નાના નાના ટોપિક્સ મને ટાઈમ મળે ત્યારે હું વિડીયો લઈને આવતી હોવ છું એમાંથી આજે એક બહુ જ વધારે ડિમાન્ડમાં હતો એ ટોપિક આપણે લીધો છે.
  Hi guys, how are you all? So, the small topics for which I bring videos when I get time, out of those, today we have taken a topic that was in much more demand.

[00:12] ગુજરાતનું બજેટની હાઈલાઈટ્સ આપણે જોઈશું.
  We will see the highlights of Gujarat's budget.

[00:16] આ પીપીટી મારી પાસે આજે જે છે એ ગુજરાત સરકાર દ્વારા ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે અને આજે આ પીપીટી જ હું તમને સમજાવીશ.
  This PPT that I have today has been prepared by the Gujarat government through the Finance Department, and today I will explain this PPT to you.

[00:24] અને આપણે કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે અને આ લેક્ચર પતે પછી તમારે કઈ વસ્તુઓ પર વધારે ધ્યાન આપવાનું.
  And how questions can be asked, and after this lecture is over, what things you should pay more attention to.

[00:32] બરાબર તમારે તો થોડુંક હોમવર્ક પણ આપીશ આજે એ કરવાનું રહેશે.
  Okay, I will also give you some homework today which you will have to do.

[00:34] મારું નામ છે શ્રુતિ પંચાલ જીપીએસસીની એક્ઝામ ચાર વખત પ્રલિમ્સ ક્લિયર કરી છે બે વખત રેન્ક લાવ્યો છે.
  My name is Shruti Panchal. I have cleared the GPSC exam's prelims four times and secured a rank twice.

[00:42] જસ્ટ ટેલિંગ યુ સો ધેટ તમને સમજાય કે ભાઈ હું એક બહુ લાંબા એક્સપરિયન્સથી વાત કરી રહી છું.
  Just telling you so that you understand that I am speaking from a lot of experience.

[00:47] સો લેટસ સ્ટાર્ટ ધીસ અહીંયા આગળ આપણે જોવા જઈએ તો ભાઈ આ વર્ષનું જે બજેટ છે એની થીમ છેજીવાયએએ.
  So let's start this. If we look here, the theme of this year's budget is GYAA.

[00:56] જ્ઞાન હવે આપણને બધાને ખબર જ છે કે મોદી સરકાર જે છે આવા એક્રોનિમ્સ બનાવવામાં બહુ જ ફેમસ છે તોજી ફોર ગરીબ બરાબરવાય ફોર
  Knowledge. Now, we all know that the Modi government is very famous for creating such acronyms. So G for Garib (poor), okay, Y for

[01:06] યુવાએ ફોર અન્નદાતા એન્ડએન ફોર નારીજીવાયએએ.
  Youth for Annadata and for Narishakti.

[01:13] તો કદાચજીપીએસસી તમને બેઠે બેઠો મિનિંગ પૂછી લે.
  So maybe GPSC will ask you the meaning directly.

[01:15] ક્યાં તોજીવાયએએન માં કોણ કોણ આવે છે એ આપણે અહિયા જોઈ લેવાનું છે ઓકે.
  Or who all are included in YAYAN, we have to see that here, okay.

[01:22] હવે આગળ જઈએ તો આ ગુજરાતનું જે બજેટ છે એ ફાઈવ પિલર્સની ઉપર બેસ્ડ છે.
  Now, if we move forward, this budget of Gujarat is based on five pillars.

[01:26] સોશિયલ સિક્યોરિટી સામાજિક સુરક્ષા.
  Social security, social security.

[01:29] હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માનવ સંસાધન વિકાસ.
  Human resource development, human resource development.

[01:33] ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સવલતો.
  Infrastructure, infrastructural facilities.

[01:37] ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ.
  Economic development, economic development.

[01:40] ગ્રીન ગ્રોથ ગ્રીન ગ્રોથ બરાબર.
  Green growth, green growth, correct.

[01:43] હવે આગળ આપણે જોઈશું કે ભાઈ પૈસા આવે છે ક્યાંથી પૈસા જાય છે ક્યાં.
  Now, further we will see from where the money comes and where the money goes.

[01:45] આ એક બહુ જ કોમન ક્વેશ્ચન છે જે મોટા ભાગનીજીપીએસસીની પ્રલિમ્સમાં પૂછાય છે.
  This is a very common question that is asked in most GPSC prelims.

[01:50] સો એ પણ આગળ આવશે.
  So that will also come up later.

[01:53] હવે અમુક ફેક્ટસ પૂછાતા હોય છે તો સ્ટુડન્ટસ પૂછે છે મેમ ક્યાંથી વાંચવાના.
  Now, some facts are asked, so students ask, 'Ma'am, where should we read from?'

[01:58] તો બે સોર્સસ છે ગુજરાત રિલેટેડ ઇકોનોમિક ફેક્ટ્સ વાંચવાના.
  So there are two sources to read Gujarat-related economic facts.

[02:00] એક છે ગુજરાતનું બજેટ અને બીજું છે ગુજરાતનું સોશિયો ઇકોનોમિક સર્વે એટલે કે સામાજિક.
  One is Gujarat's budget and the second is Gujarat's socio-economic survey, meaning social.

[02:07] અને આર્થિક સર્વેક્ષણ સર્વેક્ષણનો પણ
  And the economic survey, the survey as well.

[02:09] લેક્ચર બહુ જલ્દી લઈને આવી રહી છું જેથી
  I am bringing the lecture very soon so that.

[02:11] કરીને આપણા જે આ રોકડા માર્ક્સ છે
  By doing this, these marks that we have.

[02:14] ગુજરાતના બજેટ અને સર્વેના એ આપણી પાસે
  Of Gujarat's budget and survey, those with us.

[02:16] આવી જાય તો આપણે જોઈએ તો ભાઈ નેશનલ
  If they come, then we look, brother, national.

[02:19] જીડીપીમાં
  In GDP.

[02:21] ગુજરાતનો કેટલો ફાળો છે 8.3%
  What is Gujarat's contribution? 8.3%.

[02:25] છે 2001 માં 5.1% હતો તો ભઈ ઘણો વધારે
  It was 5.1% in 2001, so brother, a lot more.

[02:29] ઇન્ક્રીઝ આપણને જોવા મળે છે કે ગુજરાત જે
  Increase we see that Gujarat.

[02:32] છે એ કેટલું યોગદાન આપે છે દેશના ગ્રોથમાં
  How much contribution it makes to the country's growth.

[02:36] હવે અહીંયા આપણે જોઈએ તો છેલ્લા પાંચ
  Now, if we look here, in the last five.

[02:40] વર્ષમાં ગ્રોથ જે છે એ એક જ સીધી દિશામાં
  Years, the growth is in one straight direction.

[02:43] જઈ રહ્યો છે મોટાભાગે ઇકોનોમિક્સમાં આપણને
  It is going, mostly in economics, we.

[02:46] એવું ધ્યાનમાં હોય કે જો કોઈ એવું
  Are aware that if any such.

[02:48] સ્ટેટમેન્ટ આવે કે ગુજરાતનું
  Statement comes that Gujarat's.

[02:51] ઇન્ડિયાના જીડીપીમાં ફાળો જે છે તો
  Contribution to India's GDP.

[02:54] કોન્ટ્રીબ્યુશન ઇઝ કોન્સ્ટન્ટલી
  Contribution is constantly.

[02:56] ઇન્ક્રીઝિંગ બરાબર તો કોન્સ્ટન્ટલી
  Increasing, right? So constantly.

[02:59] ઇન્ક્રીઝિંગ આવે તો આપણે મોટા ભાગે એવી
  If it is increasing, then we mostly.

[03:01] રીતે મગજમાં ફિક્સ કર્યું હોય કે ના એ
  Have fixed in our minds that no, that.

[03:03] ક્વેશ્ચન આન્સર સાચો સોરી એ સ્ટેટમેન્ટ
  Question answer is correct, sorry, that statement.

[03:05] સાચો હોઈ ના શકે પણ અહીંયા તમે જોશો તો
  Cannot be true, but here if you see.

[03:08] આ પીપીટીમાં ત્રણ થી ચાર એવા સ્ટેટમેન્ટસ આવશે જે સતત વધારો સતત ઘટાડો એને લાઈક સાચા પાડે છે તો આ એક બ્લેન્કેટ બિલીફને આપણે આ બજેટમાં થી બહાર કાઢી દેવી પડશે.
  There will be three to four statements in this PPT that support continuous increase, continuous decrease. So we will have to remove this blanket belief from this budget.

[03:21] નાવ અગેન જે લોકો પણ આ વિડીયો જોઈ રહ્યા છે હું અનુરોધ કરીશ કે જો પેન પેપર લઈને ના બેઠા હોય તો પ્લીઝ પેન પેપર લઈને બેસી જાવ.
  Now again, those who are watching this video, I would request that if you are not sitting with pen and paper, then please sit with pen and paper.

[03:29] ઓકે સો કોન્ટ્રીબ્યુશન જે છે ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે 1.5x 5x વધ્યો છે લાસ્ટ ફાઈવ યયર્સમાં તો એક કોન્સ્ટન્ટ ગ્રોથ આવ્યો છે એવું આપણે કહી શકીએ.
  Okay, so the contribution to the Gujarat State Domestic Product has increased 1.5x, 5x in the last five years. So we can say that there has been a constant growth.

[03:44] હવે અહીંયા આપણે વાત કરીશું પર કેપિટા ઇનકમ માથાદીઠ આવક લેબર ફોર્સ પાર્ટીસિપેશન શ્રમબળ ભાગીદારી દર અને અનએમ્પ્લોયમેન્ટ રેટ બેરોજગારી દર આ પણ ડેટા બહુ જ યુઝફુલ છે પૂછાઈ શકે તેવો છે સો પ્લીઝ નોટ ડાઉન કરી લો.
  Now here we will talk about per capita income, labor force participation rate, and unemployment rate. This data is also very useful and can be asked. So please note it down.

[03:57] અહીંયા આપણે જોવા જઈએ તો ભાઈ પર કેપિટા ઇનકમ ઇન્ડિયાની કેટલી છે 188892 રૂપિયા 1888 892 અને ગુજરાતની પર કેપિટા
  If we look here, what is the per capita income of India? It is 188892 rupees, 1888892, and Gujarat's per capita

[04:09] ઇનકમ ઇસ 3957
  Income is 3957.

[04:12] સોવી કેન સે ધેટ ગુજરાતની પર કેપિટા ઇનકમ
  So we can say that Gujarat's per capita income

[04:15] જે છે એ ઘણી વધારે છે કેટલી
  which is, is much higher. How much?

[04:17] અપ્રોક્સિમેટલી 1.6 6 ટાઈમ્સ હાયર ધેન
  Approximately 1.66 times higher than

[04:20] નેશનલ પર કેપિટા ઇનકમ હવે યનો હું 2017 થી
  national per capita income. Now, I, from 2017

[04:25] એક્ઝામ આપવાની ચાલુ કરી છે 2019 થી ભણાવું
  started giving exams, from 2019 I am teaching.

[04:27] છું. તો આ ટાઈપના સ્ટેટમેન્ટસ જે છે એ
  So these types of statements

[04:30] ગવર્મેન્ટની વેબસાઈટસ પર કે ગવર્મેન્ટના
  on government websites or in government

[04:33] પ્રેઝન્ટેશનમાં જ્યારે મૂક્યા હોય ત્યારે
  presentations, when they are put

[04:35] આ ટાઈપના સ્ટેટમેન્ટસ એક્ઝામમાં દેખાય એની
  these types of statements appear in exams, their

[04:38] શક્યતા વધી જાય છે તો આ એક સ્ટેટમેન્ટ
  possibility increases. So this is one statement

[04:41] આપણે યાદ રાખવાનું છે નિયરલી 3 લાખ છે એ
  we have to remember. It is nearly 3 lakhs.

[04:45] એટલે કે 1.6 ટાઈમ્સ 1.6 છ ગણી છે દેશની
  That is, 1.6 times, 1.66 times the country's

[04:49] સરેરાંશ માથાડીઠ આવક કરતા સેકન્ડ જોઈએ
  average per capita income. Second, let's see,

[04:53] ગુજરાત લેબર ફોર્સ પાર્ટીસિપેશન રેટ એટલે
  Gujarat's Labour Force Participation Rate, meaning

[04:56] કે ભાઈ શ્રમ બળ ભાગીદારી દર 2021 થીમાં
  the labor force participation rate. In 2021-22,

[05:01] જોઈએ તો 62.2 હતો 23 24 માં જોઈએ તો 69.6%
  it was 62.2. In 23-24, it is 69.6%.

[05:05] 6% છે તો ગુજરાત જે છે એ થર્ડ રેન્ક પર છે
  6%. So Gujarat is at the third rank.

[05:10] આખા ભારતમાં હવે અહીંયા આપણે
  In the whole of India, now here we

[05:12] અનએમ્પ્લોયમેન્ટ રેટ જોઈએ બેરોજગારી દર તો
  Let's look at the unemployment rate, the unemployment rate is

[05:15] માત્ર 1.2% 2% છે જે સેકન્ડ લોએસ્ટ
  only 1.2% 2% which is the second lowest

[05:20] એમ્પ્લોયમેન્ટ રેટ છે ઇન્ડિયામાં તો આ પણ
  employment rate in India, so this also

[05:23] આપણે યાદ રાખવાનું છે આ પણ આપણે ડેટા યાદ
  we have to remember, we also have to remember this data

[05:25] રાખવાનો છે આ ગમે ત્યાં વિધાન તરીકે પૂછાઈ
  have to keep, this can be asked as a statement anywhere

[05:29] જશે સરકાર દ્વારા બનેલાવેલું છે ગુજરાત
  will be asked, it is made by the government, Gujarat

[05:31] બજેટ 2026 2027 સોધ ડેટા ઇઝ એક્સટ્રીમલી
  Budget 2026 2027, so this data is extremely

[05:35] ઓથેન્ટિક ઓકે અને જો કદાચ ક્વેશ્ચન જે છે
  authentic, okay, and if perhaps the question is

[05:40] એ ડિસ્પ્યુટમાં જાય તો તમે આ પીપીટી
  that goes into dispute, then you this PPT

[05:42] મોકલીને તમારો પોઈન્ટ પ્રૂફ કરી શકો છો કે
  by sending, you can prove your point that

[05:45] આ સોર્સ છે ગવર્મેન્ટ પબ્લિશ ડોક્યુમેન્ટ
  this is the source, government published document

[05:48] તમારો સોર્સ છે. ડન હવે અહીંયા આગળજીસીએસ
  is your source. Done, now here onwards GCS

[05:52] લખ્યું છે. જીસીએસ એટલે શું જનરલ કેટેગરી
  is written. What is GCS, General Category

[05:54] સ્ટેટ જ્યારે પણ આપણે આ બધા આંકડા જોતા
  State, whenever we look at all these figures

[05:57] હોઈએ તો આપણે સ્ટેટ્સ જે છે એને અહીંયા
  we divide the states here

[05:59] સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ અને જનરલ કેટેગરી
  into Special Category States and General Category

[06:02] સ્ટેટસમાં ડિવાઇડ કરીએ છીએ. નીતિ આયોગ
  States. If any report is published by NITI Aayog

[06:04] દ્વારા જો કોઈ રિપોર્ટ પબ્લિશ થતો હોય તો
  then we divide into Larger States, Smaller States and Union

[06:07] લાર્જર સ્ટેટ, સ્મોલર સ્ટેટ અને યુનિયન
  Territories, three categories.

[06:09] terrરટરીસ ત્રણ વર્ગમાં આપણે ડિવાઇડ કરીએ
  We divide into three categories.

[06:12] છીએ સ્ટેટ્સ ઓર territorને.
  We have states or territories.

[06:15] હવે આપણે આગળ જોઈએ તો ભાઈ બજેટ સાઈઝ પણ આપણે જોઈશું તો કોન્સ્ટન્ટલી વધી જ રહી છે છેલ્લા છ વર્ષથી.
  Now, if we look ahead, brother, we will also see the budget size, which has been constantly increasing for the last six years.

[06:21] તોમે તમને કીધું તુંને ત્રણ ચાર એવા ફિગર્સ આવશે જેમાં કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝ થાય છે ઓર સ્ટેડીલી ઇન્ક્રીઝ થાય છે.
  So I told you, there will be three or four such figures which are constantly increasing or steadily increasing.

[06:27] યુઝવલી આપણે રોંગ આપીએ પણ આ સ્ટેટમેન્ટ ગુજરાતના બજેટ માટે સાચું પડશે.
  Usually we give wrong, but this statement will be true for Gujarat's budget.

[06:33] કેટલું ઇન્ક્રીઝ છે 10.2% 2% ઇન્ક્રીસ છે અને 1.8એ એ ગ્રોથ છે છેલ્લા છ વર્ષમાં વિચ ઇસ અમેઝિંગ કમેન્ડેબલ બરાબર.
  How much is the increase? It is a 10.2% 2% increase and 1.8 is the growth in the last six years, which is amazing, commendable, okay.

[06:45] હવે આગળ થોડુંક આપણે જઈએ એક્ઝામ માટે જે ઈમ્પોર્ટન્ટ છે એ ફેક્ટસની ઉપર આપણે ફોકસ કરીએ.
  Now let's move a little further, let's focus on the facts that are important for the exam.

[06:49] અહીંયા આપણે જોઈશું તો ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર જે છે એનો શેર પણ વધતો જ જાય છે.
  If we look here, brother, the share of capital expenditure is also continuously increasing.

[06:56] આ યલ્લો વાળા જે છે એ કેપિટલ એક્સપેન્ડિચર છે 25 24 30 33 35 39 કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે.
  These yellow ones are capital expenditure, 25, 24, 30, 33, 35, 39, they are constantly increasing.

[07:02] અને આ રેવેન્યુ એક્સપેન્ડિચર છે.
  And this is revenue expenditure.

[07:05] રેવેન્યુ એક્સપેન્ડિચર એટલે તમે તમારા મંથલી ઓર ડેલી પેમેન્ટસ કરી રહ્યા છો.
  Revenue expenditure means you are making your monthly or daily payments.

[07:10] કેપિટલ એક્સપેન્ડિચર એટલે તમે ઇન્વેસ્ટ કરી રહ્યા.
  Capital expenditure means you are investing.

[07:13] છો એ પૈસા અને આગળ તમને એ પૈસામાંથી રિટર્ન મળશે.
  You have that money and later you will get returns from that money.

[07:15] મૂડી રોકાણ કહી શકાય મૂડી નિવેશ કહી શકાય કેપિટલ ઇન્વેસ્ટમેન્ટનો અર્થ ઓર એક્સપેન્ડિચરનો નિવેશ તો નહી કહી.
  It can be called capital investment, it can be called capital expenditure, it cannot be called investment in capital expenditure or expenditure.

[07:22] એક્સપેન્ડિચર ખર્ચ કહીશું તો મૂડી ખર્ચ જે છે આપણો એ ઘણો વધી રહ્યો છે આ બહુ જ પોઝિટિવ સાઈન છે કોઈપણ અર્થતંત્ર માટે.
  If we call expenditure a cost, then our capital expenditure is increasing a lot. This is a very positive sign for any economy.

[07:30] કારણ કે જેટલો પણ મૂડી ખર્ચ થશે એટલી આપણને ફ્યુચરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે હ્યુમન રિસોર્સસ ડેવલપ થશે અને રિટર્ન આપણને મળવાનું ચાલુ થઈ જશે.
  Because the more capital expenditure there is, the more infrastructure will develop in the future, human resources will develop, and we will start receiving returns.

[07:40] જ્યારે રેવેન્યુ એક્સપેન્ડિચર શું છે કે ભાઈ એ તો ગયા બરાબરનો ખર્ચ છે કે ભાઈ તમે તમારા ખર્ચા ચલાવવા માટે તો સે ફોર એક્ઝામ્પલ આપણું આ ઇન્સ્ટિટ્યુટ છે તો એના માટે મેં જો લેપટોપ લીધું તો આ લેપટોપ શું થઈ ગયું મારો કેપિટલ એક્સપેન્ડિચર થઈ ગયું.
  Whereas revenue expenditure is like, well, it's an expense for the past, like, to run your expenses, for example, this institute of ours, so if I bought a laptop for it, then this laptop has become my capital expenditure.

[07:56] કે ભાઈ આ લેપટોપ પર કામ કરીને હું ફાઇલ્સ બનાવીશ પીપીટીસ બનાવીશ અને આનાથી મારી ઇન્કમની રેવેન્યુ ચાલુ રહેશે.
  Like, by working on this laptop, I will create files, I will create PPTs, and my income revenue will continue from this.

[08:04] હવે રેવેન્યુ એક્સપેન્ડિચર એટલે કે ભઈ આ જે ઇન્સ્ટિટ્યુટ છે તો આ પાછળ બોર્ડ ચાલે છે તો ઇલેક્ટ્રીિસિટી એસી આ બધા જે મારે
  Now, revenue expenditure means, like, this institute, the board runs behind it, so electricity, AC, all these that I have to

[08:13] બિલ્સ ભરવાના હોય એ રેવેન્યુ એક્સપેન્ડિચર થશે એના માટે રિટર્ન નહી મળે બટ કેપિટલ એક્સપેન્ડિચર જે છે એમાં મને રિટર્ન મળશે.
  Bills to be paid will be revenue expenditure, for which no return will be received, but for capital expenditure, I will get a return.

[08:20] ઓકે થોડુંક આગળ જઈએ આપણે હવે અહીંયા આપણે કહીશું કે ભાઈ રાજકોષીય પરિબળો જે છે એકદમ સ્ટ્રોંગ છે.
  Okay, let's move forward a bit. Now here we will say that the fiscal factors are very strong.

[08:27] કઈ રીતે સ્ટ્રોંગ કહી શકીએ આપણે હવે રેવેન્યુ સરપ્લસ ઘણી બધી જગ્યાએ આપણે ઇન્ડિયાના બજેટમાં કે બધામાં આપણને રેવેન્યુ ડેફિસિટ જોવા મળતી હોય છે.
  How can we say it's strong? Now, revenue surplus, in many places, in India's budget and elsewhere, we often see revenue deficit.

[08:34] ગુજરાત એક એવો સ્ટેટ છે જેમાં ખાદ્યની પુરાંત છે.
  Gujarat is one such state which has a surplus of food.

[08:39] તો રેવેન્યુ સરપ્લસ કેટલા કરોડ છે આમાં લખ્યું છે.
  So, how many crores is the revenue surplus? It is written here.

[08:41] હવે ફિસ્કલ ડેફિસિટ એઝ હવે ફિસ્કલ ડેફિસિટ કેટલી છે આપણી રાજકોષીય ખાદ કેટલી છે તો રાજકોષયક ખાદ જોવા જઈએ તો એફઆરબીએમએ લિમિટ આપી છે 3.0%.
  Now, fiscal deficit, as in, how much is our fiscal deficit? So, if we look at the fiscal deficit, FRBM has given a limit of 3.0%.

[08:53] % આપણે છે 1.97% 97% પર આ ખૂબ જ હેલ્ધી પેરામીટર છે.
  % We are at 1.97%, 97%. This is a very healthy parameter.

[08:57] જો 3% થી આગળ જાવ તો ઈટ ઇસ ડેન્જરસ ફોર યોર સ્ેટ ટુ સસ્ટેન.
  If you go beyond 3%, it is dangerous for your state to sustain.

[09:03] હવે આના પછીનો જે વિડીયો કરીશું આપણે એ બધા પ્રકારની જે ખાદ છે રાજકોષીય ખાદ બરાબર બચેટ ડેફિસીિટ આ બધી જ ડેફિસીિટસ પ્રાયમરી ડેફિસીિટ પ્રાથમિક ખાદ આ બધું જ તમને હું ડીટેલમાં સમજાવીશ પણ આજે આપણે ખાલી.
  Now, in the next video, we will cover all types of deficits: fiscal deficit, budget deficit, all these deficits, primary deficit, first deficit. I will explain all this to you in detail, but today we will just...

[09:14] આંકડાઓની ઉપર ફોકસ કરીએ હવે તમે આ બે ગ્રાફ જોશો તો સતત કઈ વધી ઘટી નથી રહ્યું
  Let's focus on the statistics. Now, if you look at these two graphs, it's not continuously increasing or decreasing.

[09:19] છેલ્લા પાંચ વર્ષથી તો આની અંદર તમે સેફ પહેલું લોજીક લગાવી શકો
  For the last five years, you can apply the first logic safely within this.

[09:25] હવે અહીંયા આપણે જોઈશું પબ્લિક ડેટ પબ્લિક ડેટ જે છે એ પણ કોન્સ્ટન્ટ નથી પણ 14.7% છે અને અહીંયા આગળ 27.1 લિમિટ છે એફઆરબીએમ લિમિટ
  Now here we will look at public debt. Public debt is also not constant, but it is 14.7%, and here the limit is 27.1, the FRBM limit.

[09:39] અને એવરેજ કોસ્ટ ઓફ ડેટ જોવા જઈએ તો એ ઘટતો જાય છે
  And if we look at the average cost of debt, it is decreasing.

[09:41] વિચ ઇસ ઓલસો અ વેરી ગુડ સાઈન
  Which is also a very good sign.

[09:46] સ્ટેટસ ઓન ટેક્સ રેવેન્યુ એટલે ભાઈ રાજ્ય જે છે એ પોતે જે કર ઉઘરાવે છે એ છેલ્લા છ વર્ષમાં સતત વધી રહી છે 1.7x 7એ ગ્રોથ આપણને જોવા મળે છે છેલ્લા છ વર્ષોની અંદર
  Status on tax revenue, meaning the state itself, the tax it collects, has been continuously increasing in the last six years. We see a growth of 1.7x, 7x in the last six years.

[09:59] આ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે અને આ તમે ઇન્ડિયાના બજેટ માટે પણ કરી શકો છો જે હું લઈને આવીશ વેરી સૂન
  This is very important, and you can also do this for India's budget, which I will bring very soon.

[10:04] તો અહીંયા કઈ રીતે ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ભાઈ રાજ્યની આવક જે છે તેમાં ચડતા કે ઉતરતા ક્રમે
  So, how is the question asked here? That the state's income, in ascending or descending order.

[10:15] ગોઠવો તો અહીંયા આગળ તમારે જોવાનું રહેશે.
  Arrange it, so you will have to look here.

[10:18] બહુ ઈઝી બનાવેલું છે આ લાઈક સી ગવર્મેન્ટ.
  This is made very easy, like see, the government.

[10:20] આપણા માટે કેટલું બધું કરે છે તો આપણે કહીશું કે સૌથી વધારે પૈસા આવે છે ક્યાં.
  Does so much for us, so we will say, where does the most money come from?

[10:24] ક્યાંથી તો સૌથી પહેલા આપણે કહીશું પબ્લિક ડેટમાંથી જાહેર દેવામાંથી રૂપિયો ક્યાંથી આવશે.
  From where? So first, we will say, from public debt, from public debt, where will the rupee come from?

[10:30] પછી એના પછી જોવા જઈએ તો 20.8% જે છે એ સ્ટેટ ટેક્સમાંથી આવે છે જેમાંથી જીએસટી આપણે બાદ રાખ્યો છે.
  Then, if we look after that, 20.8% comes from state tax, from which we have excluded GST.

[10:37] એના પછી આવક છે જીએસટીમાંથી 19.8.
  After that, the income is 19.8 from GST.

[10:40] તો મારી એક એવી રિક્વેસ્ટ હશે બધાને કે ભાઈ ઉતરતા ક્રમમાં આ ડેટા લખી નાખો તો એક્ઝામમાં પૂછાય તો તમારા માટે ઈઝી રહેવું.
  So, I will have one request to everyone, that brother, write this data in descending order, so if it is asked in the exam, it will be easy for you.

[10:47] સર્કલ ના દોરતા કોઈ ઓકે 19.8 8 છે.
  Don't draw circles, anyone, okay, 19.8 is 8.

[10:52] પછી અહીંયા આગળ શેર ઇન સેન્ટ્રલ ટેક્સસ 14.2%.
  Then here, share in central taxes is 14.2%.

[10:57] આના પછી આપણે જોવા જઈએ 14% પછી તો આપણને નોન ટેક્સ રેવેન્યુ 7.4% જોવા મળે છે.
  After this, if we look, after 14%, we find non-tax revenue of 7.4%.

[11:04] ધેનવી કેન સી 5.7% ઇસ ફ્રોમ રકવરી ઓફ લોન એન્ડ એડવાન્સીસ.
  Then we can see 5.7% is from recovery of loans and advances.

[11:11] 5% ઇસ ગ્રાન્ટ ઇન એડ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ 2.5% 5% ઇસ
  5% is grant in aid, contribution from the central government, and 2.5%, 5% is

[11:16] પબ્લિક અકાઉન્ટ તો આ એક ક્વેશ્ચન ઘણો પૂછાતો હોય છે સેમ વે અહિયા આગળ રૂપી ગોઝ ટુ કે ભાઈ પૈસા વપરાશે ક્યાં તો 64.9% જશે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચરમાં એના પછી નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચરમાં અહિયા ગુજરાતી લખ્યું છે આમ નોટ રીડીંગ એવરીથિંગ નહિ તો બહુ લાંબુ થઈ જશે 22.2% બીજું પેમેન્ટ ઓફ પબ્લિક ડેટ 10.7 7 એના પછી 1.7 છે લોન્સ એન્ડ એડવાન્સીસ ટોટલ ઓફ નેટ ટ્રાન્જેક્શન 0.3 ગ્રાન્ટ એડ 0.02 02 તો ભાઈ આ શું છે પૈસા ક્યાં વપરાશે ડન થોડુંક આગળ જઈએ આપણે પાંચેક મિનિટ હજી લખી લેજો બરાબર ધ્યાનથી હવે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર જે છે 65% આપણે એલોકેટ કર્યો છે બજેટનો તો ભાઈ ક્યાં ક્યાં અલોકેટ કર્યો છે ટોપ ફાઈવ સેક્ટરસ કયા છે આવો પણ ક્વેશ્ચન આવી શકે તો અહીંયા આગળ બહુ ઇઝીલી આપ્યું છે 20% ક્યાં આપ્યું છે એજ્યુકેશન સ્પોર્ટસ આર્ટ એન્ડ કલ્ચરવાય સ્પોર્ટસ ઇ ઇન્ક્લુડેડ ભઈ આર ગોઈંગ ટુ હોસ્ટ

[12:18] કોમનવેલ્થ ઓલિમ્પિક્સ બીજું કયું હોસ્ટ કરવાના છીએ આપણે હવે તો એશિયન ગેમ્સ પણ ન્યુઝમાં છે.
  Which other Commonwealth Olympics are we going to host? Now even the Asian Games are in the news.

[12:23] ઓકે 19 હેલ્થ ન્યુટ્રીિશન સોશિયલ વેલફેર સોશિયલ સર્વિસ બહુ ઈમ્પોર્ટન્ટ છે.
  Okay, 19 Health, Nutrition, Social Welfare, Social Service are very important.

[12:29] જો આપણા યુ નો સિટીઝન્સ સ્વસ્થ હશે નાગરિકો સ્વસ્થ રહેશે સિટીઝન્સ આર હેલ્થી તો જ પછી આગળ વધારે આપણે કામ કરી શકીએ.
  If our citizens are healthy, citizens remain healthy, citizens are healthy, only then can we do more work going forward.

[12:39] 17% બોથ ઓન એગ્રીકલ્ચર ઇરીગેશન રૂરલ ડેવલપમેન્ટ ગામડાઓનો વિકાસ થવો પણ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે.
  17% both on Agriculture, Irrigation, Rural Development. Development of villages is also very important.

[12:44] એગ્રીકલ્ચર બી એટલું જ ઈમ્પોર્ટન્ટ છે ઇન્ફ્લેશન ફુગાવો ઓછો રાખવામાં એગ્રીકલ્ચરનો બહુ જ મોટો હાથ છે.
  Agriculture is also equally important. Agriculture has a very big role in keeping inflation low.

[12:51] હવે આ વખતે આપણે કહીએ છીએ કે સુપર એલનીનો ફોર્મ થાય છે અને વરસાદ ઘણો ઓછો પડશે.
  Now this time we are saying that Super El Niño is forming and there will be very little rain.

[12:56] ક્લાઈમેટ ચેન્જ આપણે જોઈ જ રહ્યા છે ઓલરેડી તો ભઈ એગ્રીકલ્ચર પર ફોકસ કરવું બહુ ઈમ્પોર્ટન્ટ છે.
  We are already seeing climate change, so it is very important to focus on agriculture.

[13:00] નહી તો પછી શું થશે ફૂડ ઇન્ફ્લેશન વધી જશે બરાબર ફુગાવો બહુ જ વધારે વધી જશે.
  Otherwise, what will happen? Food inflation will increase, right? Inflation will increase a lot.

[13:05] વોટર સપ્લાય સેનિટેશન હાઉસિંગ એ અર્બન ડેવલપમેન્ટ પર 17% છે.
  Water supply, sanitation, housing, it is 17% on urban development.

[13:11] શહેરોને પણ આપણે સ્માર્ટ સીટીસ સ્માર્ટ સીટી એને એવું ના હોય કે ભાઈ બધે એઆઈ કેમેરા લાગ્યા હોય.
  We should also make cities smart cities, smart cities. It's not that AI cameras are installed everywhere.

[13:15] ઇટ્સ જસ્ટ ધેટ કે સીટી પોતાના પ્રોબ્લેમ્સ જે છે એનું સોલ્યુશન
  It's just that the city's own problems, their solution

[13:20] ફાઇન્ડ કરે છે 10% એનર્જી ઇન્ડસ્ટ્રી અને
  Finds 10% energy industry and

[13:29] સોરી એક નાનો ગ્લીચ હતો બટ વી આર બેક
  Sorry, there was a small glitch, but we are back.

[13:33] એનર્જી ઇન્ડસ્ટ્રી મિનરલ્સ ભઈ 10% તો
  Energy industry minerals, brother, 10% then

[13:35] ઇન્વેસ્ટ કરવું જ પડશે સોલર કરવું પડશે
  We have to invest, we have to do solar.

[13:37] વિન્ડ કરવું પડશે કારણ કે અત્યારે તમે
  We have to do wind because right now you

[13:39] જોશો તો જીઓપોલિટિકલ સિચ્યુએશન જે ખરાબ થઈ
  If you see, the geopolitical situation that has worsened

[13:41] ગઈ છે એના કારણે મોદીજીએ કીધું છે કે ભાઈ
  Because of that, Modiji has said that brother

[13:43] પેટ્રોલ ના વાપરો કાર પુલિંગ કરો મોદીજીએ
  Don't use petrol, do carpooling. Modiji

[13:46] પોતાએ કોન્વોય નાનો કરી નાખ્યો છે સો આ
  Has himself reduced the convoy. So all these

[13:49] બધા જ સેક્ટર્સ આપણા માટે બહુ જ બહુ જ
  Sectors are very, very important for us.

[13:51] વધારે ઈમ્પોર્ટન્ટ છે.
  Are more important.

[13:54] હવે મેજર અનાઉન્સમેન્ટસ બીજા ક્વેશ્ચન્સ આવી શકે કે
  Now, major announcements, other questions may arise like

[13:56] ભાઈ આટલી બધી સ્કીમસ છે હજારો સ્કીમસ છે
  Brother, there are so many schemes, thousands of schemes.

[13:59] એમાંથી કયા ઇનિશિએટીવ કઈ પહેલ અને કઈ
  Out of them, which initiative, which effort, and which

[14:01] સ્કીમસ વધારે ઈમ્પોર્ટન્ટ તો ભાઈ જે
  Schemes are more important? So brother, those that

[14:03] અહીંયા આગળ ઉલ્લેખ હશે બ્લુ કલરનો એ આગળ
  Are mentioned here in blue color, those further

[14:06] હું તમને કહેતી રહીશ એ તમારે એક્સટ્રા
  I will keep telling you, you will have to do extra

[14:08] હોમવર્કમાં વાંચવાનું રહેશે અને એમાંથી જો
  Reading in homework, and if from that

[14:11] કોઈ સ્કીમ પર કે ઇનિશિએટિવ ઉપર તમારે
  On any scheme or initiative, you

[14:12] ડીટેલિંગ જોઈતી હોય તો મને કમેન્ટમાં
  Want detailing, then tell me in the comments.

[14:14] કહેજો વી will વિલ મેક અ વિડીયો ફોર ધેટ
  We will make a video for that

[14:15] ઓલસો
  Also.

[14:20] મેજર અનાઉન્સમેન્ટ છે આ પહેલી
  It is a major announcement, this first one.

[14:22] અનાઉન્સમેન્ટ આપણે જોઈ રહ્યા છે અહયા નંબર વન લખ્યો છે.
  We are looking at the announcement here, number one is written.

[14:26] 80 પ્રોજેક્ટ છ વિસ્તાર અક્રોસ 6600 કરોડ આપણે વાપરવાના છે.
  80 projects across six regions, 6600 crore we are going to spend.

[14:30] સૌથી વધારે પ્રોજેક્ટ સૌરાષ્ટ્રમાં આવશે કોસ્ટલ સૌરાષ્ટ્ર ઇકોનોમિક રીજન.
  The most projects will come in Saurashtra, Coastal Saurashtra Economic Region.

[14:36] એના પછી આપણે જોવા જઈએ તો સુરત ઇકોનોમિક રીજન નોર્થ ગુજરાત ઇકોનોમિક રીજન.
  After that, if we look, Surat Economic Region, North Gujarat Economic Region.

[14:42] ધેન સેન્ટ્રલ ગુજરાત સૌરાષ્ટ્ર ઇકોનોમિક રીજન અને કચ્છમાં સૌથી ઓછા પ્રોજેક્ટસ આવી રહ્યા છે.
  Then Central Gujarat, Saurashtra Economic Region, and in Kutch, the fewest projects are coming.

[14:46] આગળ જોવા જઈએ નંબર બે ભાઈ આ ઈમ્પોર્ટન્ટ છે.
  If we look ahead, number two, brother, this is important.

[14:49] ગુજરાત ગુજરાત ટુરિઝમ યયર 2026 સો 2026 ને ગુજરાત ટુરિઝમ યયર તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે.
  Gujarat, Gujarat Tourism Year 2026, so 2026 has been declared as Gujarat Tourism Year.

[15:00] આ પણ બહુ ઈમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં દેખાઈ શકે છે આપણને.
  This is also very important, it can appear in the exam.

[15:02] કેટલા પૈસા નાખવાના છે એ કોઈ નહી પૂછે.
  How much money is to be invested, no one will ask.

[15:06] આપણને પણ વર્લ્ડ ક્લાસ ટુરિઝમ કરવાનું છે.
  We also have to do world-class tourism.

[15:09] હેરીિટેજ સાઈટ્સને અપગ્રેડ કરવી પડશે યાત્રાળુઓ માટે ફેસિલિટી સારી કરવી પડશે.
  Heritage sites will have to be upgraded, facilities for pilgrims will have to be improved.

[15:14] રોડ બીચસ અને ગાઈડ ટ્રેન કરવા પડશે ને ગાઈડ નહી તો વિદેશી પ્રવાસીઓને કોણ બતાવશે ગુજરાત કોણ.
  Roads, beaches, and guides will have to be trained, and if there are no guides, who will show Gujarat to foreign tourists, who?

[15:23] સમજાવશે વસ્તુઓ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવાનું છે.
  The things to be explained are that Somnath has to be developed as a global destination.

[15:26] વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા માટે.
  To realize the vision of One State One Global Destination.

[15:28] તો દરેક સ્ટેટ એક એક ડેસ્ટિનેશનને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે તૈયાર કરશે.
  So, each state will prepare one destination as a global destination.

[15:34] આપણે સોમનાથને કરીશું ઓકે આ પણ ક્વેશ્ચનમાં આવી શકે.
  We will do Somnath. Okay, this can also come in the question.

[15:37] વેડ ઇન ગુજરાત કેમ્પેન કે ભાઈ ગુજરાતમાં લગ્ન કરો તો એના માટે કેમ્પેન કર્યું છે.
  The 'Wed in Gujarat' campaign, that is, a campaign has been done for 'Get married in Gujarat'.

[15:43] આઈ થિંક મોદીજીએ હમણાં રસેન્ટલી જે સ્પીચ આપી એની અંદર પણ ઇન્ડિયામાં વેડિંગ રાખવાનું કીધું છે.
  I think in the speech that Modiji recently gave, it was also said to hold weddings in India.

[15:49] ડેસ્ટિનેશન વેડિંગ આઉટ ઓફ ઇન્ડિયા કરવાની ના પાડી છે તો આ એના સંદર્ભમાં ઈમ્પોર્ટન્ટ થઈ જાય.
  Destination weddings outside of India have been discouraged, so this becomes important in that context.

[15:58] ધોલાવીરા અને લોથલ ને ડેવલપ કરી રહ્યા છીએ.
  We are developing Dholavira and Lothal.

[16:01] આઈવીસી સાઈટ છે સિંધુખીણની સભ્યતાની સાઈટ છે બંને.
  Both are IVC sites, sites of the Indus Valley Civilization.

[16:04] અને 1000 ટુરિસ્ટ ગાઈડ આપણે ટ્રેન કરી રહ્યા છે.
  And we are training 1000 tourist guides.

[16:06] થર્ડ અનાઉન્સમેન્ટ જનજાતિ કલ્યાણ માટે 2 લાખ કરોડ નેક્સ્ટ પાંચ વર્ષમાં વાપરવાના છે.
  Third announcement: 2 lakh crore rupees are to be spent in the next five years for tribal welfare.

[16:12] 500 મિની બસ લાવવાના છે સ્ટુડન્ટ અને લેબરર્સને સપોર્ટ કરવા માટે.
  500 mini-buses are to be brought to support students and laborers.

[16:15] જે લોકોને ટ્રાવેલિંગમાં
  For those who are traveling.

[16:24] સહુલિયત રહે.
  Let there be convenience.

[16:27] જીઆઈડીસી બનાવીશું ત્યાં આગળ આપણે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અને એકલવ્ય જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એને આપણે સપોર્ટ કરીશું.
  Where we build GIDC, we will support Post Matric Scholarship and Eklavya, which is a residential school.

[16:33] 35,000 કરોડ નોટ ઈમ્પોર્ટન્ટ આ વર્ષ માટે કેટલા અલોકેટ કર્યા છે આંકડા નથી ઈમ્પોર્ટન્ટ.
  35,000 crore is not important. How much has been allocated for this year, the figures are not important.

[16:38] પીએમ શ્રી સ્કૂલ્સ બનાવવામાં આવી છે.
  PM Shri Schools have been built.

[16:41] પીએમ શ્રી સ્કૂલ્સની ઉપર આપણેનો વેરી સૂન એક વિડીયો લઈને આવીશું.
  We will be bringing a video on PM Shri Schools very soon.

[16:47] પીએમ સ્કૂલ્સ ફોર રાઈઝિંગ ઇન્ડિયા પ્રોગ્રામ છે ઘણી આ વખતે ચર્ચામાં રહી છે આ સ્કીમ.
  It is the PM Schools for Rising India program, this scheme has been in discussion a lot this time.

[16:52] નમો સેન્ટ્રલ લાઈબ્રેરી ગાંધીનગરમાં બનશે 100 કરોડના ખર્ચા પર.
  Namo Central Library will be built in Gandhinagar at a cost of 100 crores.

[16:57] 100 કરોડ ભૂલી જજો યાદ નથી રાખવાનું.
  Forget 100 crores, don't remember it.

[16:58] અમદાવાદ અને સુરતમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ 2000 આંગણવાડીસ એસસી એસટી અને એસસીબીસી સ્ટુડન્ટ્સ માટે મંથલી યુનો આસિસ્ટન્સ આપવામાં આવશે.
  Multispeciality hospitals in Ahmedabad and Surat, 2000 Anganwadis, monthly assistance will be given to SC, ST, and SCBC students.

[17:07] એ ગ્રાન્ટ પણ આપવામાં આવશે અને સ્કૂલ્સ પણ બનાવવામાં આવશે.
  That grant will also be given and schools will also be built.

[17:10] પાંચમું એગ્રીકલ્ચરસ અને ફિશરીસ આપણી પાસે સૌથી મોટી કોસ્ટલાઈન છે તો ભાઈ ફિશરીસ તો આપણે લાવવું જ પડશે ફોકસ કરવું જ પડશે.
  Fifth, Agriculture and Fisheries. We have the longest coastline, so brother, we will have to bring fisheries, we will have to focus on it.

[17:18] એગ્રીકલ્ચરમાં આપણે યંત્રીકરણ મિકેનાઈઝેશન પર ફોકસ કરીશું એટલે કે ભાઈ
  In agriculture, we will focus on mechanization, that is, brother.

[17:26] સબસીડીના રૂપમાં ઘણા બધા પ્રોગ્રામ લઈને આવશે સરકાર.
  The government will bring many programs in the form of subsidies.

[17:30] ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ ફિશરી સેક્ટર માટે.
  Infrastructure equipment for the fishery sector.

[17:32] ફિશરીસમાં કેવું છે કે ભાઈ માછીમાર જે છે સૌથી પહેલા તો બોટ્સનું અગ્રેડેશન જોઈશે તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય આપણે.
  In fisheries, the fisherman first needs boat upgrades, which can be called infrastructure.

[17:39] બીજું જે ફિશ પકડીને લાવે છે તો યનો કુલિંગ યુનિટસ હોવા જોઈએ બીચ પર જ્યાં આગળ ફિશ તમે સ્ટોર કરી શકો.
  Secondly, those who catch fish should have cooling units on the beach where you can store the fish.

[17:49] પ્લસ આ તો ખાલી મે અત્યારે તમને સી કોસ્ટની વાત કરી પણ આપણે એક્વા કલ્ચર ડેવલપમેન્ટની ઉપર પણ ફોકસ કરીશું.
  Plus, I have just talked about the sea coast, but we will also focus on aquaculture development.

[17:53] ખેત તલાવડી ઓર ઝીંગા ઉછેર જે છે એની ઉપર બી ફોકસ કરીશું.
  We will also focus on farm ponds or shrimp farming.

[17:59] નેચરલ ફાર્મિંગ કરવાનું કીધું છે એન્ડ બાયોસીએનજી પ્લાન્ટ સેટઅપ કરવાની પણ વાત છે.
  Natural farming has been mentioned, and there is also talk of setting up a bio-CNG plant.

[18:04] છઠ્ઠું મેજર અનાઉન્સમેન્ટ છે રૂરલ ડેવલપમેન્ટ વીબીજીરામવીબીજીરામજી યોજના.
  The sixth major announcement is the rural development VBGiramVBGiramji scheme.

[18:12] આપણે આની ઉપર ડીટેલ વિડીયો કર્યો છે.
  We have made a detailed video on this.

[18:15] પહેલા આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હતી એટલે કે કેન્દ્ર બધા પૈસા આપતું હતું.
  Earlier, this was a central sector scheme, meaning the center used to provide all the funds.

[18:19] હવે આમાં 60 40 શેરિંગ કરી કાઢ્યું છે સેન્ટર અને સ્ટેટની વચ્ચે.
  Now, a 60-40 sharing has been made between the center and the state.

[18:22] ઓલસો આની અંદર 125 ડેઝ ઓફ
  Also, within this, 125 days of

[18:27] વર્ક પ્રોમિસ કર્યું છે ઘણું બધું સરસ
  Work has promised a lot of good things.

[18:30] પ્રોવિઝનસ છે આની અંદર આગળ નિર્મલ ગ્રામ યોજના પણ લાવવામાં આવી રહ્યા છે અને જેની અંદર સેનિટેશન ક્લીનલીનેસ અને જનરલ વેલબીંગ પર ફોકસ કરીશું અને એનઆરએલએમ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન પર બી ફોકસ છે
  There are provisions within this, further Nirmal Gram Yojana is also being brought, and within that, we will focus on sanitation, cleanliness, and general well-being, and there is also a focus on NRLM, National Rural Livelihood Mission.

[18:45] મહિલાઓ નમો લક્ષ્મી યોજના જે છે એ આપવાના છે 11 લાખ સ્ટુડન્ટ ગર્લ્સ સ્ટુડન્ટસ ઇન 9 ટુ 12 સ્ટાન્ડર્ડ માટે આ પ્રોવિઝન થશે
  Women, the Namo Lakshmi Yojana is to be given to 11 lakh student girls, students in 9 to 12 standard, this provision will be made.

[18:53] નમો કૌશલ્ય લક્ષ્મી યોજના સ્પેશિયલી ગર્લ્સ માટે આઈટીઆઈસ ડેવલપ કરવામાં આવશે
  Namo Kaushalya Lakshmi Yojana, specifically for girls, ITIs will be developed.

[19:04] સ્કિલ્ડ એન્ડ એન્ટરપ્રેન્યર ગુજરાત માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના નમો ગુજરાત કૌશલ્ય એન્ડ રોજગાર મિશન નાવસી આ બધી સ્કીમસ આપણી એક્ઝામ માટે ઈમ્પોર્ટન્ટ થઈ ગઈ છે કારણ કે ખુદ ગવર્મેન્ટે આને હાઈલાઈટ કરી છે
  For Skilled and Entrepreneur Gujarat, Chief Minister Apprenticeship Yojana, Namo Gujarat Kaushalya and Rojgar Mission, now see, all these schemes have become important for our exam because the government itself has highlighted them.

[19:18] ગ્રોથ ફંડ લોન્ચ કરીશું આપણે ટેક સ્ટાર્ટઅપ્સ માટે નાઇન્થ પોઈન્ટ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટસ
  We will launch Growth Fund for tech startups, ninth point, world-class sports.

[19:28] ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીશું સ્પોર્ટ
  We will support infrastructure.

[19:29] કોમ્પ્લેક્સસ બનાવીશું કોમનવેલ્થ ગેમ્સ
  We will build complexes for the Commonwealth Games.

[19:31] આવી રહી છે અમદાવાદમાં એના માટે
  It is coming to Ahmedabad for that.

[19:33] એક્સલરેટિંગ અર્બન ટ્રાન્સફોર્મેશન
  Accelerating urban transformation.

[19:36] વેસ્ટ ડમ્પ ફ્રી સીટી આ ઈમ્પોર્ટન્ટ થશે
  A waste dump-free city will be important.

[19:39] આપણા માટે મિશન જીવનધારા willલ બી
  Mission Jivandhara will be for us.

[19:41] ઈમ્પોર્ટન્ટ ફોર અસ સ્વર્ણિમ જયંતી મુક્ત
  Important for us, Swarnim Jayanti Mukt.

[19:45] મંત્રી શહેરી વિકાસ યોજના willલ ઓલસો બી
  Minister Urban Development Scheme will also be.

[19:48] ઈમ્પોર્ટન્ટ એમએસએમ માટે લઈને આવ્યા છીએ
  Important, we have brought it for MSME.

[19:51] આપણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે 25જીઆઈડીસી
  We have 25 GIDC for ease of doing business.

[19:55] સ્માર્ટ જીઆઈડીસી લોટ ઓફ થિંગ્સ
  Smart GIDC, a lot of things.

[19:59] ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ
  Gujarat State Export Promotion Council.

[20:01] બનાવી રહ્યા છે આ પણ બહુ જ ઈમ્પોર્ટન્ટ
  We are making this, this will also be very important.

[20:03] થશે અને ધોલેરા અને સાણંદની અંદર આપણે
  It will happen, and within Dholera and Sanand, we

[20:06] સેમીકન્ડક્ટર હબ બનાવી રહ્યા છીએ આગળ જોવા
  are creating a semiconductor hub. Looking ahead,

[20:10] જઈએ તો ભાઈ ફ્યુચર રેડી થવા માટે આપણે આની
  if we go, brother, to become future-ready, we

[20:14] અંદર ગુજરાત હાઈસ્પી ફીડ કોરિડોર બનાવી
  are building the Gujarat High-Speed Feed Corridor within this.

[20:16] રહ્યા છે ક્લાઈમેટ રેઝિલિયન્ટ ન્યુ
  We are bringing climate-resilient new

[20:17] ટેકનોલોજી રોડ્સ લાવી રહ્યા છે. ક્લાઈમેટ
  technology roads. Climate

[20:20] રેઝિલિયન્ટ ન્યુ ટેકનોલોજી રોડ્સ એટલે
  resilient new technology roads means

[20:21] શું? આઈ થિંક જલ્દી ગરમ ના થાય આઈ થિંક ને
  what? I think they don't get hot quickly, I think so.

[20:23] એવું જ હોય ક્લાઈમેટ રેઝિલન્ટ કે અત્યારે
  It's like that, climate-resilient, that currently

[20:25] ગરમી વધી રહી છે હીટ વેવમાં તો વધારે હીટ
  the heat is increasing. In heatwaves, they don't absorb more heat.

[20:27] એબ્સોર્બ ના કરે એ પ્રકારના રોડ અને પ્લસ
  Those types of roads and plus.

[20:30] આની અંદર આપણે ઘણું બધું રીિસાયકલડ

[20:32] મટીરિયલ વાપરીને રોડ બનાવીશું

[20:36] ગુજરાત વાયર ફ્રી મિશન જેમાં અમુક

[20:38] સીટીઝમાં ખબર છે ઉપર વાયર વાયર દેખાતા હોય

[20:40] તો ભઈ એ ઇલેક્ટ્રીિસિટી વાયર્સને

[20:42] અંડરગ્રાઉન્ડ કરવા માટેની યોજના છે વિકસિત

[20:45] ગુજરાત ફંડ

[20:47] અંતર્ગત એક્સપ્રેસવે બનશે. અંબાજી કોપર

[20:51] પ્રોડક્ટ આ ઈમ્પોર્ટન્ટ થઈ જશે આપણા માટે

[20:53] કોપર લીડ ઝીંક અંડરગ્રાઉન્ડ માઇનિંગ

[20:57] સ્ટાર્ટ કરવાનું છે આત્મનિર્ભરતા

[21:00] ગુજરાતમાં લાવવા માટે ફ્લોટિંગ સોલાર

[21:02] પ્રોડક્ટ છે ક્યાં કડાના પ્રોજેક્ટ છે

[21:05] કડાના ડેમ આગળ આ બહુ ઈમ્પોર્ટન્ટ છે આ બે

[21:08] ફેક્ટ આપણને સીધા બેઠા રોકડ ક્વેશ્ચન્સ

[21:11] આવી શકે એવું

[21:14] અ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ 850 કરોડસ આપ્યા

[21:19] છે એઆઈ અને ડિજિટલ ગવર્નન્સ માટે ગુજરાત

[21:21] યુનિફાઈડ યુનિફાઈડ ડિજીટલ સ્ટ્રેક

[21:23] બનાવવાના છે ડેટા સેન્ટર બનાવીશું એન્ડ

[21:27] લેક એન્ડ એર વોચ સિસ્ટમ મને આ બહુ

[21:29] ઈમ્પોર્ટન્ટ લાગે છે એર ક્વોલિટી અને વોટર

[21:31] ક્વોલિટી મોનિટર કરવા માટે તો જય જય ગરવી

[21:35] ગુજરાત થેન્ક્યુ વેરી મચ ગાઈસ નેક્સ્ટ

[21:38] તમને કયો વિડીયો જોયો છે મને કમેન્ટમાં

[21:40] કહેજો તો મારા માટે ઈઝી થઈ જાય ફટાફટ

[21:41] વિડીયો લઈને આવવાનું ઘણું બધું પ્લાન

[21:43] કર્યું છે બટ સમયનો ખૂબ અભાવ રહે છે એના

[21:46] માટે સોરી એન્ડ થેન્ક્યુ વેરી મચ ફોર ધ

[21:48] સપોર્ટ સી યુ સૂન
